રિસર્ચ મૅગેઝિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસર્ચ મૅગેઝિન

નપુંસક લિંગ

  • 1

    શોધપત્રિકા; સંશોધન-વિષયક લેખો કે સંશોધનલેખો પ્રસિદ્ધ કરતું સામયિક.

મૂળ

इं.