રિસામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસામણું

વિશેષણ

  • 1

    જરાકમાં રિસાઈ જાય એવું.

રિસામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસામણું

નપુંસક લિંગ

  • 1

    રીસ.