રિસીવર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રિસીવર

પુંલિંગ

  • 1

    સગીરની કે કજિયાની મિલકતની વ્યવસ્થા માટે નિમાતો સરકારી અમલદાર.

  • 2

    સંદેશો ઝીલવાનું યાંત્રિક સાધન (ટેલિફોન, વાયરલેસ ઇ૰નું).

મૂળ

इं.