રીખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રખડવું; ભટકવું.

  • 2

    ઘૂંટણિયે ચાલવું (બાળકનું).

મૂળ

सं. रिंख्, प्रा. रिक्ख