રીત રાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીત રાખવી

  • 1

    રિવાજ પ્રમાણે વર્તવું.

  • 2

    વ્યવહાર સાચવવો; લેવડદેવડમાં સાચું રહેવું.