રીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રીલ

સ્ત્રીલિંગ

  • 1

    દોરો વીંટેલી ગરગડી કે ભૂંગળી.

  • 2

    સિનેમાનાં દૃશ્યોની લાંબી પટી.

નપુંસક લિંગ

  • 1

    દોરો વીંટેલી ગરગડી કે ભૂંગળી.

  • 2

    સિનેમાનાં દૃશ્યોની લાંબી પટી.

મૂળ

इं.