રોક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોક

વિશેષણ

  • 1

    રોકડું.

મૂળ

सं. रोक; સર૰ हिं.; म. रोख

સ્ત્રીલિંગ

  • 1

    ['રોકવું' ઉપરથી] રોકણી.

રોકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકું

વિશેષણ

  • 1

    અમુકના જેવું; એટલી જ કિંમતનું.

મૂળ

જુઓ રુખ