રોકડકિંમત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકડકિંમત

સ્ત્રીલિંગ

  • 1

    રોકડે લેતાં આપવાની કિંમત; 'કૅશ વૅલ્યુ','-પ્રાઇસ'.