રોકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોકત

સ્ત્રીલિંગ

  • 1

    રોકવું તે; રોકાણ.

  • 2

    રોકેલી મૂડી.

મૂળ

રોકવું ઉપરથી