રોજગાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોજગાર

પુંલિંગ

  • 1

    ગુજરાન માટે કરવાનો ધંધો, નોકરી કે ઉદ્યમ.