રોદડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોદડું

નપુંસક લિંગ

  • 1

    વીતકની કથની.

  • 2

    રુદન.

મૂળ

જુઓ રોદન