રોમૅન્ટિસિઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોમૅન્ટિસિઝમ

નપુંસક લિંગ

  • 1

    રંગદર્શિતાવાદ; ૧૮મી સદીના અંતભાગમાં જૂની સાહિત્યિક પ્રણાલિકાઓના વિરોધમાં બુદ્ધિવાદના અતિરેકનો વિરોધ કરતાં ઉદ્ભવેલો ભાવનામયતા, રહસ્યમયતા; સ્વાયત્તતા, અંતઃપ્રેરણા તથા ભાવત્મકતા અને ભાવુકતા સુધી વિસ્તરતો અને ક્લાસિસિઝમ સામેનો વિચારવાદ. એમાં જે તે કલાકાર કે સર્જકની આંતરવ્યક્તિતાના મુક્ત ઉઘાડ માટે સવિશેષ અવકાશ હોય છે.

મૂળ

इं.