ગુજરાતી

માં રોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોળ1રોળું2

રોળ1

પુંલિંગ

 • 1

  અઘઓક; મરકી.

 • 2

  ગજબ; દાટ; પાયમાલી.

 • 3

  મોટો જથો.

 • 4

  ગભરાટ; શોરબકોર.

 • 5

  ઝઘડો; કલહ.

ગુજરાતી

માં રોળની 2 મુખ્ય વ્યાખ્યા છે: રોળ1રોળું2

રોળું2

વિશેષણ

 • 1

  અંધારાવાળું.

 • 2

  મેલું; રોળાયેલું.

 • 3

  રોલું; બાઘું; મૂર્ખ; મૂઢ.

 • 4

  કજિયો; તોફાન; ન૰ રોળો; ભાંજગડ.

 • 5

  ઘોંઘાટ; બૂમ.

 • 6

  ['રળવું' ઉપરથી] કમાઈ ધિંગાણું.

મૂળ

જુઓ રોળવું