રોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રોળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ચોળવું; મસળવું.

  • 2

    રગદોળવું; મેલું કરવું.

  • 3

    લાક્ષણિક કચરી મારી નાખવું.

મૂળ

प्रा. रुल् (सं. लुठ्) ઉપરથી