લઈ નાખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઈ નાખવું

  • 1

    ધમકાવી કાઢવું.

  • 2

    ઠપકો આપવો.

  • 3

    અણગમા કે જબરજસ્તીથી ગ્રહણ કરવું.