લઈ લેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઈ લેવું

 • 1

  પકડી લેવું.

 • 2

  ઝૂંટવી લેવું.

 • 3

  બથાવી પડવું.

 • 4

  પોતાની પાસે રાખી લેવું; સંગ્રહ કરવો.

 • 5

  પાછું લેવું.

 • 6

  ઊંચકી લેવું.