લૂઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂઓ

પુંલિંગ

  • 1

    વણવા માટે લીધેલો કણકનો નાનો ગોળો (લૂઓ કરવો, લૂઓ વાળવો).

મૂળ

सं. लव ઉપરથી