લૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂક

સ્ત્રીલિંગ

 • 1

  ઉનાળાના ગરમ પવનનો ઝપાટો.

 • 2

  તેનાથી થતો રોગ.

મૂળ

સર૰ हिं. लूक; म.

લેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેક

નપુંસક લિંગ

 • 1

  સરોવર.

મૂળ

इं.

લંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંક

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

 • 1

  લંકાનગરી.

મૂળ

જુઓ લંકા; સર૰ हिं.

લંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંક

વિશેષણ

 • 1

  પૈસાદાર.

લંક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંક

પુંલિંગ

 • 1

  ઢગલો.

 • 2

  પાતળી કમ્મરનો લાંક; મરોડ.