લક્કડકોટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્કડકોટ

પુંલિંગ

  • 1

    લાકડાનો કોટ કે આંતરો.

  • 2

    વહાણમાંથી જ્યાં લાકડાં ઊતરે છે તે ડક્કો.