લક્કડસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્કડસી

વિશેષણ

  • 1

    લાકડા જેવું કઠણ.

પુંલિંગ બહુવયન​

  • 1

    લક્કડસી લાડુ; એક મીઠાઈ.