લક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્ય

વિશેષણ

 • 1

  લક્ષ આપવા જેવું.

 • 2

  તાકવાનું; તાકી શકાય તેવું.

 • 3

  જોઈ શકાય-જાણી શકાય તેવું; દૃશ્ય.

મૂળ

सं.

લક્ષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

લક્ષ્ય

નપુંસક લિંગ

 • 1

  ધ્યેય.

 • 2

  લક્ષ; હેતુ.

 • 3

  નિશાન (તાકવાનું).

 • 4

  લક્ષ્યાર્થ.

 • 5

  ન્યાયશાસ્ત્ર​
  જેનું લક્ષણ બાંધવાનું હોય તે.