લખણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખણી

નપુંસક લિંગ

  • 1

    ટીપ; યાદી (દાન કે ઉઘરાણાની).

મૂળ

'લખવું' પરથી

લેખણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખણી

સ્ત્રીલિંગ

  • 1

    કલમ.

મૂળ

सं. लेखनी