ગુજરાતી

માં લખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લખવું1લેખવું2

લખવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  લખાણ કરવું.

 • 2

  આલેખવું.

 • 3

  અવલોકવું; જોવું.

ગુજરાતી

માં લખવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લખવું1લેખવું2

લેખવું2

સ​કર્મક ક્રિયાપદ​

લાક્ષણિક
 • 1

  લાક્ષણિક હિસાબમાં લેવું; ગણકારવું.

મૂળ

જુઓ લેખું