લખાવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખાવટ

સ્ત્રીલિંગ

 • 1

  લખાણ.

 • 2

  લખવાની ઢબ.

 • 3

  [લખલખ, રવાનુકારી] ધાસ્તી.

 • 4

  લવારો.

મૂળ

'લખવું' ઉપરથી સર૰ हिं., म. लिखावट