લૂખિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂખિયું

નપુંસક લિંગ

  • 1

    માટીની ચુંગી.

મૂળ

'લૂખું' ઉપરથી?