લખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લખી

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઘોડીની એક જાત.

મૂળ

सं. लक्ष्मी?

લેખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખી

વિશેષણ

  • 1

    લેખિત; લખાણના રૂપમાં હોય એવું.

લેખી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેખી

અવ્યય

  • 1

    લખીને.