લૂગડાંલત્તાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂગડાંલત્તાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    લૂગડાં ને તેવી બીજી વસ્તુઓ.

મૂળ

फा. लत्तह