લગણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગણ

પુંલિંગ

  • 1

    બોજો.

મૂળ

सं. लग् ઉપરથી

અવ્યય

  • 1

    લગી; સુધી.