લંગોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

લંગોટી

સ્ત્રીલિંગ

  • 1

    માત્ર ઇંદ્રી ઢંકાય તેમ કમ્મરે બાંધેલી પટી કે દોરી સાથે ખેંચીને બાંધવાની લૂગડાની પટી.