લગોલગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લગોલગ

ક્રિયાવિશેષણ

  • 1

    છેક પાસે; અડીને.

  • 2

    લગભગ; પાસે.

મૂળ

दे. लग=નજીક; સર૰ म.