લેગ-સ્ટમ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લેગ-સ્ટમ્પ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    ક્રિકેટની રમતમાં ક્રિઝ પર મૂકેલા બૅટ્સમૅનના પગની પાછળ રહેલી વિકેટમાંનો પ્રથમ સ્ટમ્પ.

મૂળ

इं.