લઘૂકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઘૂકરણ

નપુંસક લિંગ

  • 1

    લઘુ-ઓછું કે ટૂંકું કરવું તે.

  • 2

    હલકું પાડવું કે તિરસ્કાર કરવો તે.

મૂળ

सं.