ગુજરાતી

માં લેંઘાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લેંઘાવું1લંઘાવું2

લેંઘાવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જરાક ખોડાવું.

મૂળ

જુઓ લંગાવું

ગુજરાતી

માં લેંઘાવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: લેંઘાવું1લંઘાવું2

લંઘાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  લંગડું ચાલવું; જરાક ખોડાવું.

 • 2

  ઓસવાઈ જવું ઉદા૰ શાક લંઘાઈ ગયું.

 • 3

  'લંઘવું', 'લાંઘવું'નું કર્મણિ.