લચ્છેદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લચ્છેદાર

વિશેષણ

  • 1

    મજેદાર; મીઠી મીઠી (વાત).

  • 2

    ઘુમાવદાર; આકર્ષક.

મૂળ

हिं.