લટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટક

સ્ત્રીલિંગ

 • 1

  લચકાવું તે; મચકોડ.

 • 2

  લટકો.

 • 3

  છટા; ખૂબી; શૈલી.

મૂળ

'લટકવું' પરથી; સર૰ म., हिं.

લટકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટકું

નપુંસક લિંગ

 • 1

  લટકો; નખરું.