લટક-સલામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટક-સલામ

સ્ત્રીલિંગ

  • 1

    ખરા દિલથી ન કરેલી, ખાલી કે લૂખી સલામ.

મૂળ

લટકવું+સલામ