લટપટિયાં લેવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટપટિયાં લેવાં

  • 1

    હજામનો ધંધો કરવો.

  • 2

    કામધંધા વિના રખડવું કે પડ્યા રહેવું.