લટિયર ની ગુજરાતીમાં વ્યાખ્યા

લટિયર

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી શોખીન; ભભકાદાર.

મૂળ

'લટ' કે 'લટકો' ઉપરથી