લઠ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઠ્ઠ

વિશેષણ

  • 1

    જાડું ને મજબૂત.

મૂળ

प्रा. लठ्ठि (सं. यष्टि)=લાઠી; સર૰ हिं., म.

લઠ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઠ્ઠ

પુંલિંગ

  • 1

    ડંગોરો.

લઠ્ઠું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લઠ્ઠું

વિશેષણ

  • 1

    લઠ્ઠ.

મૂળ

સર૰ हिं. (सं. लठ्ठा)