લડથડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડથડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લથડવું; ઠોકરથી ગોથું ખાવું.

  • 2

    બોલતાં અચકાવું.

  • 3

    દૂબળું પડી જવું (માંદગીથી).

મૂળ

प्रा. ल्हस ( सं. स्रंस्)=લપસી પડવું+આથડવું, અથડાવું?