લડબડિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડબડિયું

નપુંસક લિંગ

  • 1

    લડબડવું-ઠોકર ખાઈ લથડી પડવું તે (લડબડિયું આવવું, લડબડિયું ખાવું).