ગુજરાતી

માં લડાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: લડાઈ1લૂંડાઈ2

લડાઈ1

સ્ત્રીલિંગ

  • 1

    લડવું તે; યુદ્ધ; જંગ.

  • 2

    કજિયો; ટંટો; ઝઘડો.

મૂળ

'લડવું' પરથી; સર૰ हिं., म.

ગુજરાતી

માં લડાઈની 2 મુખ્ય વ્યાખ્યા છે: લડાઈ1લૂંડાઈ2

લૂંડાઈ2

સ્ત્રીલિંગ

  • 1

    લૂંડાપણું; ગુલામી.

મૂળ

જુઓ લૂંડી