લડાયક ની ગુજરાતીમાં વ્યાખ્યા

લડાયક

વિશેષણ

  • 1

    લડી શકે તેવું.

  • 2

    લડાઈના ખપનું.

  • 3

    લડકણું.

મૂળ

લડવું પરથી; સર૰ हिं. लडाका