લણવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લણવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કણસલાં કાપી લેવા; પાક ઊતરવો.

  • 2

    લાક્ષણિક ફળ મેળવવું.

મૂળ

सं. लू