લૂણો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂણો

પુંલિંગ

  • 1

    ભીનાશથી ઈંટ, છો વગેરેને ખવાઈને ઉપર વળતી છારી (લૂણો લાગવો).

મૂળ

'લૂણ' પરથી; સર૰ हिं. लोना