લૂણ ખાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લૂણ ખાવું

  • 1

    -નો રોટલો ખાવો.

  • 2

    -નો રોટલો ખાધો હોવાથી તેના ઓશિંગણ કે વફાદાર રહેવું.