લતાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લતાડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ખરાબ કરવું; માઠી હાલતમાં આણવું; નુકસાન કરવું.

મૂળ

લત્તા પરથી; સર૰ हिं. लताडना; म. लथाडणें