ગુજરાતી

માં લપની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપ1લેપ2લંપ3

લપ1

સ્ત્રીલિંગ

 • 1

  પીડા; ઉપાધિ; લફરું.

ગુજરાતી

માં લપની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપ1લેપ2લંપ3

લેપ2

પુંલિંગ

 • 1

  ઢીલા પદાર્થનો પાતળો થર; ખરડ.

 • 2

  ખરડ કરવાનો ઢીલો પદાર્થ.

 • 3

  લેપાવું તે; આસક્તિ (લેપ લગાડવો, લેપ લગાવવો).

મૂળ

सं.

ગુજરાતી

માં લપની 3 મુખ્ય વ્યાખ્યા છે: લપ1લેપ2લંપ3

લંપ3

નપુંસક લિંગ

 • 1

  લાંપડું; સૂકું કે ચીમળાયેલું નાનું ઘાસ.

ક્રિયાવિશેષણ

 • 1

  જલદી ચટ (લપ દઈને).