લપકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લપકારા થવા-મારવા.

  • 2

    લપક દઈને તડવું-એકદમ ધસવું કે કૂદી આવવું.

મૂળ

રવાનુકારી; સર૰ हिं. लपकना; म. लपकणें