લપકોઝબકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

લપકોઝબકો

પુંલિંગ

  • 1

    લપછપ કરે એવું; ઘાલમેલિયું.

મૂળ

લપકવું+ઝબૂકવું? સર૰ हिं. लपझप=ચપલ